હનુમાન ચાલીસા ગુજરાતી PDF ડાઉનલોડ
અહીંથી તમે હનુમાન ચાલીસા, આરતી, મંત્ર અને અન્ય સ્તોત્રો પ્રિન્ટ કરી શકો છો અથવા PDF તરીકે સેવ કરી શકો છો. આ તમામ ફોર્મેટ A4 સાઈઝમાં પ્રિન્ટ કરવા માટે અનુકૂળ છે.
તમારી જરૂરિયાત મુજબ પસંદ કરો
શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી PDF
ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ માટે PDF ખોલો
હનુમાન ચાલીસા ગુજરાતી
સંપૂર્ણ હરખ સાથે હનુમાન ચાલીસા પાઠ.
હનુમાન ચાલીસા અર્થ PDF
ચોપાઈ પ્રમાણે ગુજરાતી અર્થ.
હનુમાનજીની આરતી
હનુમાનજીની ગુજરાતી આરતી.
હનુમાન મંત્ર ગુજરાતી
સરળ અને શક્તિશાળી મંત્રો.
બજરંગ બાણ ગુજરાતી
સંકટ સમયનો અતુલ્ય પાઠ.
હનુમાન 108 નામ
અષ્ટોત્તર શતનામાવલી યાદી.
હનુમાન અષ્ટક ગુજરાતી
સંકટ મોચન હનુમાનાષ્ટક.
હનુમાન બહુક ગુજરાતી
હનુમાનજીની સ્તુતિ અને બાહુ પીડા નિવારણ.
શ્રી રામ ચાલીસા ગુજરાતી
ભગવાન શ્રીરામની ભક્તિ અને શાંતિ માટે.
PDF કેવી રીતે ડાઉનલોડ કરવી? (Step-by-Step)
પસંદ કરો
તમને જે પાઠ ડાઉનલોડ કરવો હોય તેના 'ડાઉનલોડ PDF' બટન પર ક્લિક કરો.
ડાઉનલોડ
PDF સીધું તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે.
પ્રિન્ટ (Optional)
જો પ્રિન્ટ કરવું હોય તો PDF ખોલીને Print → Save as PDF કરો.
સેવ
ડાઉનલોડ થયેલ PDF તમારા ડિવાઇસમાં સેવ થઈ જશે.
પ્રિન્ટિંગ ટિપ્સ
- ✔A4 પેપર સાઈઝનો ઉપયોગ કરો.
- ✔Dark mode ના બદલે Light mode માં પ્રિન્ટ કરવાથી શાહી બચશે.
- ✔Font size 100% (Default) રાખો.
- ✔પ્રિન્ટ કર્યા પછી તેને લેમિનેટ પણ કરી શકાય છે.
FAQ
શું આ PDF ફ્રી છે?
હા, આ તમામ પાઠ ભક્તિના હેતુથી ફ્રી માં ઉપલબ્ધ છે.
શું મોબાઈલમાં સેવ થાય?
હા, એન્ડ્રોઇડ કે આઈફોન માંથી 'Share' → 'Print' → 'Save as PDF' કરી શકાય.